ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ થયા કોરોના વાયરસથી સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ દેશમાં કોવિડના કેસ વધ્યા
ફ્રાન્સના વડાપ્રધાનને થયો કોરોના 75 ટકા વસ્તીને અપાયેલ છે રસી દેશમાં વધી રહ્યા છે કોવિડના કેસ દિલ્હી:ફ્રાન્સના વડાપ્રધાન જીન કાસ્ટેક્સ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.પાડોશી દેશ બેલ્જિયમથી પરત ફર્યા બાદ તેમને કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની માહિતી મળી હતી. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી છે. યુરોપના ઘણા દેશોની જેમ, ફ્રાન્સમાં દેશવ્યાપી કોરોનાવાયરસની નવી […]