બાંગ્લાદેશ અવામી લીગના 167 નેતાઓ-કાર્યકરોએ જેસોર કોર્ટમાં આત્મસમર્પણ કર્યું
ન્યાયાધીશે 42 લોકોને જામીન આપ્યા અભયનગર કેસના 105 લોકોને જેલમાં મોકલવાનો કોર્ટનો આદેશ ઢાકાઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ શાસક પક્ષ અવામી લીગના કુલ 167 નેતાઓ અને કાર્યકરોએ હથિયાર અને વિસ્ફોટકો સંબંધિત ચાર કેસમાં જેસોર કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. ન્યાયાધીશે 42 લોકોને જામીન આપ્યા છે, જ્યારે બાકીના લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. ઢાકા ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે […]