દેશમાં બનેલા જેટ વિમાન તેજસ એમકે-1એનું ઉત્પાદન હવે તેજ ગતિએ આગળ વધશે
નવી દિલ્હીઃ સ્વદેશી રીતે નિર્મિત હળવા લડાકૂ વિમાન તેજસ Mk-1A ની ડિલિવરી હવે વેગ પકડી રહી છે. અમેરિકન કંપનીએ આ ફાઇટર એરક્રાફ્ટ માટે ભારતને જેટ એન્જિન સપ્લાય કરવાનું શરૂ કરી દીધું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ડિસેમ્બર સુધીમાં 12 તેજસ વિમાન તૈયાર થઈ જશે, જેમાંથી છ પહેલાથી જ તૈયાર થઈ ગયા છે. તાજેતરમાં, યુએસ […]