ઈરાન-ઈઝરાઈલ યુદ્ધને લીધે સૌરાષ્ટ્રના જેતપુરનો સાડી ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો
રાજકોટ, 18 માર્ચ 2026: Jetpur’s saree industry in trouble ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (ખાડી) બંધ કરી દેતા જહાજોની આવન-જાવન બંધ થઈ ગઈ છે. જેની અસર ભારતીય ઉદ્યોગો પર પડી છે. જેમાં સૌરાષ્ટ્રના જેતપુરનો વિશ્વવિખ્યાત સાડી ઉદ્યોગ પણ યુદ્ધની અસરનો ભોગ બન્યો છે, સાડી ઉદ્યોગમાં વપરાતા પ્રિન્ટિંગ કલર, ફિનિશિંગ માટેના […]


