જ્વેલર્સના શો રૂમમાં જઈ સોનાની વીંટીઓ સેરવીને નકલી પધરાવતી મહિલા પકડાઈ
અમદાવાદ, 11 જાન્યુઆરી 2026: શહેરમાં જ્વેલર્સના શો રૂમમાં ગ્રાહક બનીને જતી મહિલા સોનાની વિંટીઓ ખરીદવાનું કહીને જવેલર્સના કર્મચારીઓની જનર ચુકવીને સોનાની વિંટીઓ સેરવીને તેના સ્થાને સોના જેવી જ તે જ ડિઝાઈનની બગસરાની નકલી વિંટીઓ મુકી દેતી હતી. શહેરની નરોડા પોલીસે બાતમીને આધારે મહિલાની ધરપકડ કરી છે, મહિલાએ જ્વેલર્સના શો રૂમમાં 5 જેટલી ચોરી કરી હોવાની […]


