કોરોનાવાયરસ : 1 જાન્યુઆરીએ ઝારખંડમાં એક હજારથી વધુ કેસ નોંધાયા
નવા વર્ષે વાયરસનો ખતરો વધ્યો ઝારખંડમાં 1000 થી વધુ કેસ નોંધાયા 495 દર્દી માત્ર રાંચીમાં જ નોંધાયા રાંચી:ઝારખંડમાં નવા વર્ષના પહેલા દિવસે શનિવારે કોવિડ-19ના 1007 નવા કેસ નોંધાયા હતા. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે,આજે પહેલી તારીખે રાજ્યમાં કુલ 1007 કોવિડ સંક્રમિત મળી આવ્યા, જેમાંથી 495 દર્દીઓ એકલા રાજ્યની રાજધાની રાંચીના છે. અગાઉ 31 ડિસેમ્બરે રાંચીના […]


