આંધ્રપ્રદેશમાં જીન્નાહ ટાવરને લઈને વિવાદ, ભાજપાએ નામ બદલવા કરી માંગણી
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં આવેલા જિન્નાહ ટાવરને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એક ટોળુ ટાવર ઉપર તિરંગો લહેરાવવા ઘુસ્યું હતું. જે બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ભાજપ દ્વારા આ ટાવરનું નામ બદલીને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામ ઉપર રાખવાની માંગણી કરી છે. એમએલસી અપ્પી રેડ્ડીએ ભાજપ પર “સાંપ્રદાયિક મુદ્દાઓ ઉભા કરીને લોકોને ઉશ્કેરવાનો” આરોપ મૂક્યો અને […]