1. Home
  2. Tag "Joe Biden"

ઇઝરાયલ-હમાસ હિંસક ઘર્ષણ: જો બાઇડનનું ઇઝરાયલને સમર્થન, કહ્યું – ઇઝરાયલને સ્વરક્ષા કરવાનો અધિકાર

ઇઝરાયલ-હમાસ વચ્ચેના હિંસક ઘર્ષણને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન ઇઝારયલને પોતાની સુરક્ષા કરવાનો સંપૂર્ણપણે હક છે આ સંઘર્ષ જલ્દી સમાપ્ત થઇ જશે નવી દિલ્હી: ઇઝરાયલ અને હમાસ વચ્ચેના હિંસક સંઘર્ષને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિવેદન સામે આવ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને લઇને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, ઇઝરાયલને પોતાની સુરક્ષા […]

અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે પહેલીવાર જૂનમાં વિદેશ પ્રવાસ કરશે જો બાઇડેન,બ્રિટન અને EU ની લેશે મુલાકાત

રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેનનો પ્રથમ પ્રવાસ પહેલીવાર જૂનમાં કરશે વિદેશ યાત્રા  બ્રિટન અને EU ની લેશે મુલાકાત  દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન જૂન મહિનામાં પ્રથમ વિદેશ પ્રવાસ કરશે.અને આ સમય દરમિયાન તેઓ યુએસના પ્રમુખ સહયોગિયો સાથે વાતચીત કરશે. વ્હાઇટ હાઉસ શુક્રવારે તેમની મુલાકાતની જાહેરાત કરે તેવી સંભાવના છે. બાઇડેન 11 થી 13 જૂન […]

અમેરિકાએ ફરી ભારત સહિત આ દેશોને કરન્સી વોચલિસ્ટમાં મૂક્યા

અમેરિકાએ કરન્સી મેનિપ્યુલેટરનું લિસ્ટ કર્યું જારી અમેરિકાએ આ વખતે ભારત, ચીન, જાપાનને પણ કરન્સી વોચલિસ્ટમાં મૂક્યા જો બાઈડેનની સરકારે એ લિસ્ટમાં ભારતને યથાવત રાખ્યું છે નવી દિલ્હી: અમેરિકાએ ભારત, ચીન, જાપાન સહિતના 11 દેશોને કરન્સી મેનિપ્યુલેટરના લિસ્ટમાં મૂકી દીધા છે. જે દેશો ડોલરની સામે પોતાની કરન્સી મજબૂત કરવા માટે હેરાફેરી કરી શકે તેવી શક્યતા હોય […]

રાષ્ટ્રપતિ જો બાઇડેનનો મોટો નિર્ણય,19 એપ્રિલથી અમેરિકાના દરેક પુખ્ત વયનાને કોરોના વેક્સીન આપવામાં આવશે

રાષ્ટ્રપતિ બાઇડેનનો મોટો નિર્ણય દરેક પુખ્ત વયનાને મળશે વેક્સીન 19 એપ્રિલથી આપવામાં આવશે રસી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારે જાહેરાત કરી હતી કે, 19 એપ્રિલથી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેકને વેક્સીન આપવામાં આવશે. આ પહેલા તે 1 મેથી થવાનું હતું, પરંતુ બાઇડેને બે અઠવાડિયા પહેલા એટલે કે 19 એપ્રિલથી તેને શરૂ […]

અમેરિકા : કેપિટોલ હિલની બહાર કારે બે પોલીસકર્મીઓને કચડી નાખતા એકનું મોત

સંસદ ભવન બહાર ફાયરિંગ કારે બે પોલીસકર્મીઓને મારી ટક્કર એક પોલીસકર્મીનું નિપજ્યું મોત કેપિટોલ હિલમાં લાગ્યું લોકડાઉન ઉપ-રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો દિલ્હી : અમેરિકી સંસદ ભવન ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. અમેરિકી સંસદની બહાર ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. 6 જાન્યુઆરીના રોજ થયેલા રમખાણો બાદ શુક્રવારે એક વાહને અહીંના બે પોલીસકર્મીઓને કચડી નાખ્યા હતા. […]

અમેરિકા હવે ભારતથી આયાત થતી 40 વસ્તુઓ પર ટેક્સ નાંખશે

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ બાઇડેન પણ હવે ટ્રમ્પની રાહે અમેરિકા ભારતથી આવતી 40 વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાંખશે 40 વસ્તુઓ પર અમેરિકા 25 ટકા સુધીનો ટેક્સ નવી દિલ્હી: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડન પણ હવે અગાઉના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાહે ચાલી રહ્યા છે. અમેરિકામાં ભારતની જે વસ્તુઓના નિકાસ થાય છે તે પૈકીની 40 વસ્તુઓ પર અમેરિકા […]

જો બાઇડને PM મોદી સહિત વિશ્વના 40 દેશના નેતાઓને અમેરિકા બોલાવ્યા, આ છે કારણ

અમેરિકામાં 22-23 એપ્રિલે વૈશ્વિક જળવાયુ સંમેલન યોજાશે આ સંમેલન માટે જો બાઇડને પીએમ મોદી સહિત વિશ્વના 40 દેશના નેતાઓને કર્યા આમંત્રિત બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિને પણ આમંત્રિત કર્યા નવી દિલ્હી: વૈશ્વિક જળવાયુ સંમેલન માટે જો બાઇડને 22 અને 23 એપ્રિલે વ્હાઇટ હાઉસમાં PM મોદી, શી જિનપિંગ, પુતિન સહિત વિશ્વના 40 નેતાઓને આમંત્રણ […]

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના આ એક નિવેદનથી સમગ્ર વિશ્વ ચિંતિત

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને આપ્યું વિવાદાસ્પદ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડનના નિવેદનથી અમેરિકા-રશિયા વચ્ચે ફરી શીતયુદ્વની સંભાવના રશિયાએ પણ અમેરિકામાંથી પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે નવી દિલ્હી: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનના એક જ નિવેદને સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. બાઇડને આપેલા આ નિવેદનથી અમેરિકા અને રશિયા ફરી એકવાર શીતયુદ્વ તરફ ધકેલાઇ શકે […]

અમેરિકામાં વધી રહ્યું છે ભારતીયોનું વર્ચસ્વ, ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને પણ સ્વીકાર્યું

અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધી રહ્યો છે ખુદ અમેરિકાના પ્રમુખ જો બાઇડને આ વાત સ્વીકારી તેમણે સત્તા ગ્રહણ કર્યા બાદ સરકારમાં 55 અલગ અલગ હોદ્દાઓ પર ભારતીયોની કરી છે નિમણૂંક નવી દિલ્હી: અમેરિકામાં ભારતીય મૂળના લોકોનો સરકારમાં પ્રભાવ તેમજ દબદબો સતત વધી રહ્યો છે. આ વાત હવે ખુદ અમેરિકાના પ્રમુખ જો બાઇડને પણ સ્વીકારી […]

જમ્મૂ કાશ્મીર મુદ્દે અમેરિકાએ સ્પષ્ટ કર્યું વલણ, આપ્યું આ નિવેદન

જમ્મૂ કાશ્મીર મામલે અમેરિકાના વિદેશ વિભાગનું નિવેદન બહાર આવ્યું જમ્મૂ કાશ્મીરમાં જરૂરી રાજકીય-આર્થિક પગલાંઓનું અમે સ્વાગત કરીએ છીએ ભારત સાથેની પોતાની ભાગીદારીને વધારે મજબૂત કરશે નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર મામલે અમેરિકાના વિદેશ વિભાગનું નિવેદન બહાર આવ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે ભારતના લોકતાંત્રિક મૂલ્યની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં આવેલા આર્થિક અને રાજકીય પગલાંનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code