જીવવું હોય તો ડર્યા વિના જીવો, નહીં તો જીવશો નહીંઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ સમાપ્ત થશે. જમ્મુ-કાશ્મીરમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ભારે હિમવર્ષા વચ્ચે મુસાફરી કરવાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે, કન્યાકુમારીથી શ્રીનગર સુધી ચાલતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાહુલના નેતૃત્વમાં કૂચ કરનારાઓએ લગભગ 4000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ભારે હિમવર્ષા વચ્ચે સોમવારે શ્રીનગરમાં […]