ભારત અને જાપાનનો સંયુક્ત લશ્કરી અભ્યાસ 25 ફેબ્રુઆરીથી માઉન્ટ ફુજી ખાતે શરૂ થશે
નવી દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ ધર્મ ગાર્ડિયનની છઠ્ઠી આવૃત્તિ 25 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી જાપાનના માઉન્ટ ફુજી ખાતે યોજાવાની છે, એમ ભારતીય સેનાએ જણાવ્યું હતું. આ અભ્યાસનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ સંયુક્ત શહેરી યુદ્ધ અને આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરતી વખતે બંને દળો વચ્ચે આંતર-કાર્યક્ષમતા વધારવાનો છે, એમ સંરક્ષણ મંત્રાલય (આર્મી) ના […]