એક દેશ, એક ચૂંટણીઃ સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠકમાં બે બિલ રજૂ કરાશે
નવી દિલ્હીઃ આજરોજ સંસદમાં જેપીસીની પ્રથમ બેઠક એક દેશ એક ચૂંટણી અંગે યોજાશે. આ બેઠક બંધારણ (એકસો અને 29મો સુધારો) બિલ 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ, 2024 ની સમીક્ષા કરવા માટે બોલાવવામાં આવી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સભ્યોને આ બે મુખ્ય બિલોથી માહિતગાર કરવાનો છે. આ બેઠકમાં કાયદા અને ન્યાય મંત્રાલયના અધિકારીઓ […]