જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળો અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળો આ વિસ્તાર પર નજર રાખી રહ્યા છે. ભારતીય સેનાએ આપેલી માહિતી અનુસાર, “સંયુક્ત દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તબીબી ટીમોને તાત્કાલિક તહેનાત કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કઢાયા હતા. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે અનંતનાગના […]