કેરળ આતંકવાદ અને અરાજક તત્વોનો ગઢ બન્યું : જે.પી.નડ્ડા
બેંગ્લોરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, કેરળ આતંકવાદ અને અરાજક તત્વોનો ગઢ બની રહ્યું છે. જ્યાં જીવન સુરક્ષિત નથી અને સામાન્ય માણસ પોતાની જાતને સુરક્ષિત અનુભવતો નથી. સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે અને ગુનેગારોને ડાબેરી સરકારનું મૌન સમર્થન એ રાજ્ય પ્રાયોજિત અરાજકતા સિવાય બીજું કંઈ નથી. કેરળ રાજ્યમાં થાઇકાઉડ ખાતે ભાજપ જિલ્લા કાર્યાલયનો […]


