1. Home
  2. Tag "Junagadh yard"

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની 3200 બોક્સની આવક, મણના 1000થી 4200નો ભાવ

જુનાગઢ, 1 એપ્રિલ 2026: Receives 3200 boxes of saffron mangoes   શહેરના માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયુ છે. છેલ્લા એક અઠવાડિયામાં 3200 જેટલા બોક્સની આવક થઈ છે. જોકે કેસર કેરીના ભાવ વધુ હોવાથી સામાન્ય લોકો કેરી આરોગી શકે તેમ નથી. યાર્ડમાં 3200 બોક્સની આવક થઈ એમાં 20 કિલોના 1000થી 4200 જેટલા ભાવ બોલાયા છે. ગીર […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, 10 કિલો બોક્સના 1200થી 1800 ભાવ બોલાયો

ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને અસર તાપમાનમાં વધતા કેસર કેરીની આવકમાં વધારો થશે ઊના પંથકમાંથી ખેડુતો કેરીના પાકને વેચવા જુનાગઢ આવી રહ્યા છે જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. સિઝનમાં પ્રથમવાર ગીર પંથકમાંથી કેરીના 200થી વધુ વધુ બોક્સ આવક થઈ છે. હરાજીમાં દસ કિલોના […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 746 ક્વિન્ટલની આવક, હરાજીમાં મણના 2600 સુધીના ભાવ બોલાયા

જુનાગઢઃ આ વર્ષે પ્રતિકૂળ હવામાનને લીધે કેરીના પાકને માઠી અસર પહોંચી હતી. તેના લીધે કેરીનો પાકની આવક મોડી શરૂ થઈ છે. ગીરના કેરીના પીઠા તરીકે જાણીતા તળાલા ગીર યાર્ડમાં બુધવારથી કેસર કેરીના હરાજીનો પ્રારંભ થયો છે. જ્યારે જુનાગઢ યાર્ડમાં ગત એપ્રિલ મહિનાથી કેરીના આવક શરૂ થઈ હતી. તા.2જી મેને ગરૂવારે કાચી કેસર કેરીની 746 ક્વિન્ટલ […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની 417 ક્વિન્ટલ આવક, 1000થી લઈ 2800નો મણનો ભાવ બોલાયો

જુનાગઢ: ગીર પંથકમાં આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને અસર પહોંચી હતી. તેના કારણે કેસર કેરીના પાકની આવક દર વર્ષની તુલના ઘટી છે, સૌરાષ્ટ્રના ગોંડલ, રાજકોટ, તલાળા સહિતના યાર્ડમાં કેરીની આવક થઈ રહી છે. જેમાં જુનાગઢના યાર્ડમાં સોમવારે કેસર કેરીની આવક 417 ક્વિન્ટલ થઈ હતી. જેમાં એક મણ કેસર કેરીનો ઊંચો ભાવ 2800 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code