કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જામશે જંગ
                    નવી દિલ્ઙીઃ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સાંસદ શશિ થરૂરએ ફોર્મ ભર્યા બાદ આજે સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ભારે રસાકસી ભરી રહેવાની શકયતા છે. ચૂંટણીમાં રાજસ્થાન કોંગ્રેસના સીએમ અશોક ગહેલોત અને મધ્યપ્રદેશના સિનિયર નેતા દિગ્વિજયસિંહના નામ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

