જુનિયર એશિયા કપ જીતવા બદલ ભારતીય ટીમને હોકી ઈન્ડિયાએ રોકડ ઈનામની જાહેરાત
નવી દિલ્હીઃ ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમે, બુધવારે ઓમાનના મસ્કતમાં પુરુષ જુનિયર એશિયા કપની હાઇ-સ્કોરિંગ ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 5-3થી હરાવીને, તેના ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. કી ઈન્ડિયાએ પુરુષ જુનિયર એશિયા કપમાં, તેમના શાનદાર પ્રદર્શન અને ટાઇટલ સંરક્ષણ માટે દરેક ખેલાડીને રૂ. 2 લાખ અને દરેક સપોર્ટ સ્ટાફને રૂ. 1 લાખના રોકડ ઇનામની જાહેરાત કરી […]