કર સંધિઓ વિદેશી દબાણમાં નહીં પણ રાષ્ટ્રહિતમાં હોવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 17 જાન્યુઆરી 2026: આંતરરાષ્ટ્રીય કરારો અને ટેક્સ સંધિઓને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે વિદેશી સરકારો કે કોર્પોરેટ કંપનીઓના દબાણમાં આવીને નહીં, પરંતુ રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને જ આંતરરાષ્ટ્રીય સંધિઓ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ભારત જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કરાર કરે ત્યારે […]


