ભગવત ગીતાજી વિશ્વમાં એકમાત્ર ગ્રંથ જેની જ્યંતિની કરાય છે ઉજવણી
શ્રીમદ ભાગવત ગીતાજીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ગીતા જયંતિ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગીતા જયંતિનો તહેવાર 11 ડિસેમ્બર 2024 બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મોક્ષદા એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે. જ્યોતિષના જણાવ્યા […]