આજે જ્યોતિબા ફૂલેની જન્મજયંતી – PM મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
આજે જ્યોતિબા ફૂલેની જન્મજયંતી પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિલ્હીઃ- ભારતના ઈતિહાસમાં જ્યોતિબા ફૂલે નામ ખૂબ જાણીતું છે,જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં 11 એપ્રિલ 1827નાં રોજ જન્મ્યા હતા. તેમનુ પુરુ નામ જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે હતુ. તેમને ‘મહાત્મા’ ઉપનામ મળેલ છે. બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડર એમને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા. મહાત્મા ગાંઘીજી પહેલા તેઓ […]