કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો….
કાશી વિશ્વનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જે કાશીમાં પવિત્ર ગંગા નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. પવિત્ર શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગો અને મંદિરોમાં ભગવાન શિવના દર્શન અને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. 12 જ્યોતિર્લિંગોમાં કાશી વિશ્વનાથ સાતમા નંબરે છે. આ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થાપિત છે. ભગવાન શિવ માતા પાર્વતીની કહેવા પર, તેમના લગ્ન પછી કૈલાશથી કાશી […]