મહાત્મા ગાંધી પર અપમાનજક ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ
મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ ખજુરાહોથી કાલીચરણ મહારાજની ધરપકડ કરાઇ બપોરે તેને રાયપુર લવાશે નવી દિલ્હી: રાયપુરની ધર્મ સંસદમાં થોડાક સમય પહેલા કાલીચરણ મહારાજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. હવે અભદ્ર ટિપ્પણી કરનારા કાલીચરણ મહારાજની ધરપકડ કરવામાં આવી છે. રાયપુર પોલીસે ખજુરાહોની એક હોટલમાંથી કાલીચરણની ધરપકડ કરી છે. […]