વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એકસાથે કાળીયારોના મોટા ઝુંડ જોઈને ગ્રામજનો થયા રોમાંચિત
ભાવનગરઃ ગોહિલવાડ પંથકના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં એકસાથે હજારો કાળિયાર કેમેરામાં કેદ થઈ ગયા હતા. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા મોટી સંખ્યામાં કાળિયાર જોવા મળ્યા હતા. કાળીયારના કુદકા મારતા ઝુંડને જોઈને ગ્રામજનોએ પોતાના મોબાઈફોનના કેમેરામાં વિડિયો શુટિંગ કર્યા હતા. કાળિયારના આ વીડિયો અંગે વેળાવદરના સરપંચે જણાવ્યું હતું કે સવારે મારા નાનાભાઈ […]