વડોદરામાં કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી બચવા પ્રાણીઓ-પક્ષીઓ માટે વ્યવસ્થા
પ્રાણીઓના પાંજરામાં ઘાસની પથારી કરીને હીટર મુકાયા, ઠંડીને લીધે પ્રાણીઓનો ખોરાકમાં પણ વધારો કરાયો, જળચર પ્રાણીઓ ઠંડી સહન કરી શકે છે, એટલે કોઈ વ્યવસ્થા નહીં વડોદરાઃ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળતા જનજીવન પર માઠી અસર પડી છે. લોકો તો ઠંડીથી રક્ષણ મેળવી લેતા હોય છે. પણ પશુ-પંખીઓ પ્રાણીઓની હાલત કફોડી બનતી હોય છે. ત્યારે વડોદરામાં […]