લોકોના સ્વસ્થ આહાર માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાયઃ રાજ્યપાલ
કામધેનુ યુનિવર્સિટીના 11મો દીક્ષાંત સમારોહ યોજાયો રાજ્યપાલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને 105 મેડલ અર્પણ કરાયા વિદ્યાર્થીઓનું જ્ઞાન ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે: રાઘવજી પટેલ ગાંધીનગરઃ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉનહોલ-ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં 742 વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ […]