સુરતના કામરેજ તાલુકાના વાવ પાસે એક વર્ષની બાળકીને શ્વાન ઉઠાવી ગયો
36 કલાક બાદ પણ બાળકીનો કોઈ પત્તો નથી પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી શોધખોળ હાથ ધરી બાળકીના લોહીના ડાઘવાળી લેગીસ જ મળી સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાના વાવ પાસે આવેલી બાંધકામ સાઈટ પર ગત મંગળવારે રાતના સમયે એક વર્ષની બાળકીને ઉઠાવીને એક કૂતરો ભાગી ગયો હતો. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસને આ બનાવની […]