જસદણના કનેસરા ગામ નજીક બે બાઈક પૂર ઝડપે સામસામે અથડાતા એકનું મોત
લગ્નની ખરીદી કરીને દંપત્તી બાઈક પર સવાર થઈને પરત ફરી રહ્યા હતા, અકસ્માતના બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રાજકોટઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત જિલ્લાના જસદણ તાલુકામાં કનેસરા ગામ નજીક સર્જાયો હતો. બે બાઈક સામસામે અથડાતાં એક […]


