ખડગે પછી હવે કનૈયા કુમારે ગુજરાતીઓને ઘૂસણખોર કહ્યા, જુઓ VIDEO
ગુવાહાટી, 10 એપ્રિલ, 2026 – કોંગ્રેસ નેતાઓ વચ્ચે ગુજરાત અને ગુજરાતીઓના અપમાનની જાણે સ્પર્ધા ચાલી રહી હોય એવું લાગે છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અશિક્ષિત અને અભણના ઉપનામ અપાયા પછી હવે વધુ એક કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને ઘૂસણખોર કહી દીધા છે. આસામમાં આમ તો ગઈકાલે ગુરુવારે મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ […]


