કરણ જોહરે દિલ્હી સરકારને સિનેમાઘરો ખોલવાની કરી અપીલ- હવે અભિનેતા થઈ રહ્યા છે ટ્રોલ
અભિનેતા કરણ જોહરે દિલ્હી સરકારને સિનેમાઘરો ખોલવાનું કહ્યું સોશિયલ મીડિયા પર કરણ જોહર થઈ રહ્યા છે ટ્રોલ મુંબઈઃ- દેશભરમાં ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના વધતા કેસોએ દિલ્હીને યલો શ્રેણીમાં ઘકેલ્યું છે જેને લઈને અનેક જગ્યાઓ પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યા છે આ સાથે જ સિનેમાઘરો પમ બંઘ કરાવી દેવાયા છે આ સ્થિતિમાં ફિલ્મ પ્રોડ્યુસર કરમ જોહરે […]