કારગિલ વિજય દિવસઃ લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે નરેન્દ્ર મોદીએ શહીદોને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે 26મી જુલાઈએ 25મા કારગિલ વિજય દિવસ શહીદોને યાદ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન પીએમ મોદી આજે લદ્દાખમાં કારગિલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ કારગિલ યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. આજે કારગિલ યુદ્ધ વિજયના 25 વર્ષ પૂણ થયા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ […]