કોરોનાનો કહેર – કર્ણાટકમાં વધુ 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા
કર્ણાટકમાં વધુ 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આ પહેલા પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા પરિક્ષણને વેગ આપવામાં આવ્યો હાલ આ વિદ્યાર્થીઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ વચ્ચે કોરોનાના કેસોમાં પણ સામાન્ય વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશના ઘણા રાજ્યોની સરકારોએ શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે જો કે […]