કાશી તમિલ સંગમમ: તમિલનાડુ-પુડુચેરીના 1400 લોકો વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા જશે
કાશી તમિલ સંગમમ ફેઝ 2 માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે અને આઈઆઈટી મદ્રાસ દ્વારા રજિસ્ટ્રેશન પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. આ એક ભારત, શ્રેષ્ઠ ભારત કાર્યક્રમની બીજી આવૃત્તિ પવિત્ર તમિલ માર્ગલી મહિનાનો પ્રથમ દિવસ 17 ડિસેમ્બરથી યોજાવાની દરખાસ્ત છે. જે 30 ડિસેમ્બર 2023 સુધી ચાલશે. તેની પ્રથમ આવૃત્તિની જેમ, આ કાર્યક્રમમાં વારાણસી અને તમિલનાડુ વચ્ચે જીવંત સંબંધોને પુનર્જીવિત કરવાના ઉદ્દેશ્યને […]