1. Home
  2. Tag "KERAL"

કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યોઃ એક જ દિવસમાં નોંધાયા 31 હજારથી પણ વધુ કેસ, 200થી વધુ લોકોના મૃત્યું

કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યો માત્ર એક જ દિવસમાં 31 હજારથી વધુ સેક સામે આવ્યા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય વર્તાઈ રહ્યો છે ત્યારે કેરળ એવું રાજ્ય છે કે જ્યા કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે,કેરળમાં કોરોના વાયરસ હવે એક પડકાર બની ગયો છે. રાજ્યમાં કોરોનાના 31 હજાર 455 નવા કેસ નોંધાયા છે. વિતેલા દિવસને […]

કેરળમાં કોરોનાનો કહેર – કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યની લેશે મુલાકાત

કેરળમાં કોરોનાનો કહેર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા  કેરળની મુલાકાત લેશે કોરોનાની સ્થિતિનું કરશે નિરિક્ષણ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની બીજી લહેર તદ્દન ઘીમી પડેલી જોઈ શકાય છે, જો કે આવી સ્થિતિમાં પણ કેરળની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે.કેરળમાં વધતા કોરોનાના કેસો ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે આજ રોજ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેરળની મુલાકાત […]

કેરળઃ કોરોના સામેની જંગમાં આજથી 31 ઓગસ્ટ સુધી ‘સામુહીક રસીકરણ અભિયાન’નો આરંભ

આજથી કેરળમાં સામૂહિક રસીકરણનો આરંભ 31 ઓગસ્ટ સુધી ચાલશે આ અભિયાન   દિલ્હીઃ સમગ્ર દેશભરના 50 ટકા કેસો કેરળમાં જોવા મળે છે કેરળમાં કોરોનાનો કહેર વધતો જોઈ શકાય છે. કોવિડ -19 કેસની સતત વધતી જતી સંખ્યાને જોતા રાજ્ય સરકારે સોમવારથી મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પિનારાયી વિજયને આપેલી માહિતી પ્રમાણે […]

કેરળમાં કોરોનાનો કહેરઃ તામિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોએ અંહીથી આવતા લોકો માટે નવા નિયનો લાગુ કર્યા

કેરળમાં કોરોનાના વધતા કેસો ચિંતાનો વિષય કર્ણાટક-તામિલનાડુએ અંહી આવતા લોકો  માટે નિયમો લાગુ કર્યા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે ,કેરળમાં વધતા જતા કોરોનાના કેસો ફરી એક વખત ચિંતાનો વિષય બન્યા છે, કેરળમાં કોરોનાના વધતા કેસોને લઈને હવે પાડોશી રાજ્યો પણ સતર્ક બન્યા છે. પડોશી રાજ્યોએ અહીંથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો […]

કેરળમાં કોરોનાનો કહેરઃ સતત બીજા દિવસે 22 હજાર નવા કેસ નોંધાયા, જે દેશના કુલ કેસોના 50 ટકા

કેરળમાં કોરોનાનો કહેર વધ્યો સતત બીજે દિવસે 22 હજાર જેટલા કેસ સામે આવ્યા આ નોંધાયેલા કેસ કુલ કેસના 50 ટકા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં અને રાજધાની દિલ્હી સહિતના ઘણા રાજ્યોમાં કોરોનાની ગતિ ધીમી થયેલી જોવા મળી રહી છે,અહીં દૈનિક કેસોમાં ઘટાડો કનોંધાઈ રહ્યો છે, જ્યારે  દેશના રાજ્ય કેરળમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો […]

IMA  દ્વારા કેરલ સરકારને ચેતવણીઃ કહ્યું, ‘બકરીઈદ પર આપેલ રાહતનો આદેશ પરત નહી ખેંચે તો કોર્ટના શરણે જઈશું’

આઈએમએ એ કેરલ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો બકરીઈદ પર આપેલી છૂટ પરત લેવા જણાવ્યું જો આમ નહી થાય તો કોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો ભય ફરીથી ફએલાવો લાગ્યો છે, દુનિયાઙરમાં ત્રીજી લહેરને લઈને શંકાઓ સેવાઈ રહી છે ત્યારે  એક દિવસ બાદ દેશમાં મુસ્લિમ ઘર્મનો બકરીઈદનો પ્રવ આવનાર છે,જેને લઈને ઘણી […]

કેરળમાં વધી રહ્યું છે ઝીકા વાયરસનું જોખમઃ અત્યાર સુધી રાજ્યમાં 22  કેસો નોંધાયા

કેરળમાં ઝીંકા વાયરસું જોખન અત્યાર સુધી 22 કેસો નોંધાયા એક ડોક્ટર સહીત અન્ય બે લોકોમાં વાયરસની પૃષ્ટિ દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઓછી થી ચૂકી છે, જો કે ત્યાર બાદ હવે દેશમામં કોરોનાના નવા વેરિએન્ટનો ભય ફેલાયેલો જોવા મળે છે, તો બીજી તરફ દેશના રાજ્ય કેરળમાં મચ્છરજન્ય રોગ ઝીકા વાયરસનો કહેર ફેલાયો છે,વિતેલા દિવસને […]

કોરોનાના વધતા પ્રકોપને લઈને પંજાબ, કેરળ સહીતના રાજ્યોમાં લગાવાઈ સખ્ત પાબંધિઓ, નવી ગાઈડલાઈન જારી

કોરોનાનું સંકટ વધ્યું અનેક રાજ્યોમાં કડક પાબંધિઓ લગાવાઈ નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી લોકોને ઘરમાં પણ માસ્ક પહેરવાની સલાહ દિલ્હીઃ- દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાની બીજી તરંગ ઝડપી બની રહી છે, વિતેલા દિવસે કોરોનાના 3 લાખ 50 હજારથી પણ વધુ કેસો સામે આવ્યા હતા, આ સાથે જ એક જ દિવસમાં 2 હજારથી વધુ […]

કેરળમાં કડકડતી ઠંડી –  તાપમાન સૌથી નીચું નોંધાતા જમીન પર બરફ છવાયો

કેરળમાં ઠંડીનો પારો  વધ્યો તાપમાન શૂન્યથી નીચે  જમીન પર પાતળો બરફ જામ્યો દિલ્હીઃ-સમગ્ર દેશમાં ઠંડીનીઋતુ શરુ થતાની સાથે જ ઠંડીએ જાણે માજા મૂકી હોય તેમ જોવા મળી રહ્યું છે, હાલ ફેબ્રુઆરી મહિનામાં પણ દેશના કેટલાર રાજ્યો અતિશય ઠંડીની ઝપેટમાં લપટાયા છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક બાજુ પશ્વિમી ખલેલને કારણે હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન […]

કોરોના બાદ કેરળમાં ‘શિગેલા’ની દસ્તક – એર્નાકુલમ જીલ્લામાં 56 વર્ષીય મહિલામાં આ બીમારીના લક્ષણો જોવા મળ્યા

કેરળમાં હવે શિગેલાની એન્ટ્રી 56 વર્ષીય મહિલામાં લક્ષણ જોવા મળ્યા દિલ્હીઃ-કેરળ રાજ્યમાં કોરોનાનો કહેર સૌ પ્રથમ જોવા મળ્યો હતો, જો કે તેને ખુબઝ ઝપડથી કંટ્રોલ કરાયુંહતું , ત્યાર બાદ હવે અહીં એક બીજી  બીમારી ફેલાઈ રહી છે આ બીમારીમાં એક 11 વર્ષના છોકરાનું મૃત્યુ થયું છે. આ જ રોગના લક્ષણો હવે કેરળના એર્નાકુલમ જિલ્લામાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code