કેરળમાં કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત
બેંગ્લોરઃ કેરળના અલપ્પુઝામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવાનોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, રાત્રે એક કાર અને KSRTC બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલા પાંચ યુવકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના કાલારકોડ પાસે રાત્રે લગભગ 10 વાગ્યે થઈ હતી. મૃતક સરકારી મેડિકલ કોલેજનો એમબીબીએસ […]


