અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યુંઃ યુએસ હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થીને પદ પરથી હટાવાયા
દિલ્હીઃ અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ સ્પીકરને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હોય અને તે કેવિન મેકકાર્થી છે, જે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા હતા હવે તેઓને પદ પરથી હટાવી દેવાયા છે. મેક્કાીર્થીને GOP તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવિન મેકકાર્થી આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકી સંસદના સ્પીકર બન્યા હતા, પરંતુ તેમને […]