મહારાષ્ટ્રમાં ફડણવીસએ CM પદ આપીને બધું લઈ લીધું, ગૃહ, નાણા સહિત તમામ મહત્વના ખાતા મળ્યાં
અમદાવાદઃ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ રવિવારે તેમના પોર્ટફોલિયોની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ ફાળવણી સાથે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મહત્વના ખાતાનો કારભાર મળ્યો છે. જેમાં ગૃહ અને નાણાંની સાથે જળ સંસાધનો, આવાસ, ઉર્જા, આયોજન, વિકાસ, કાયદો અને ન્યાય અને શિષ્ટાચારનો પોર્ટફોલિયો તેમને મળ્યો છે. ફડણવીસને ભલે મુખ્યમંત્રી પદ મળ્યું હોય, પરંતુ ફડણવીસે […]