પીએમ મોદીએ કર્ણાટકની મુલાકાત વખતે કન્નડ ફિલ્મ KGFના સ્ટાર યશ સાથે કરી મુલાકાત
પીએમ મોદી કેજીએફના સ્ટાર યશને મળ્યા તારા ફિલ્મના એક્ટર અને ડિરેક્ટર રિષભ શેટ્ટીને પણ મળ્યા હતા. દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરો ઈન્ડિયાના શો ને આજરોજ કર્ણાટકની મુલાકાતે છે ત્યારે તેમણએ ખૂબ જ જાણીતી કન્નડ ફિલ્મ કેજીએફની ટીમ સાથે પણ મુલાકાત કરી હતી,આજરોજ સોમવારે તેમના બેંગ્લોર પ્રવાસ પર કન્નડ અભિનેતા યશ સાથે મુલાકાત કરી હતી. […]