અમદાવાદમાં નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન
અમદાવાદઃ ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અધ્યક્ષ મનોજ કુમાર ગુરુવારે અંબર સેવા સંઘ, જુના વાડજ, અમદાવાદના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન કર્યું. KVIC એ ખાદી ભવન માટે 11.25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી છે જેનું 15 લાખ રૂપિયાની રકમથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે KVICના અધ્યક્ષે […]