પાકિસ્તાનમાં ચીની ઈજનેરો પર આત્મઘાતી હુમલો, 5 ચીનીઓના મોત
                    ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલા પર આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં મળતી માહિતી મુજબ  5 ચીની નાગરિકોના જીવ ગયા છે. રિઝનલ પોલીસ ચીફના કહેવા પ્રમાણે ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલામાં વિસ્ફોટક ભરેલા વાહનને આત્મઘાતી હુમલાખોરે અથડાવી દીધું હતું અને તેમાં વિસ્ફોટ થયો હતો. આ કાફલો ઈસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વાંના […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

