ખંભાળિયા-પોરબંદર હાઈવે પર અકસ્માત બાદ ટ્રક નીચે બે બાઈકસવારો દબાતા મોત
હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રક નીચે દબાયેલા બે બાઈકસવારોને કાઢવા ક્રેનની મદદ લેવી પડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં ટ્રક નીચે દબાયેલા બાઈકસવારોને […]