ખંડવામાં માશાલ શોભાયાત્રા દરમિયાન આગ લાગી, 50 થી વધુ લોકો દાઝ્યા
ભોપાલઃ મધ્યપ્રદેશના ખંડવામાં મોડી રાત્રે મશાલ સરઘસ દરમિયાન આગ ફાટી નીકળી હતી, જેમાં 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. લોકોના ચહેરા અને હાથ બળી ગયા છે. 30 લોકોને જિલ્લાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોને દાખલ કરવામાં આવ્યા છે. બાકીનાને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી […]