ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના લીધે 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર
મગફળીનું સૌથી વધુ 21.88 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર, કપાસનું પણ 20.71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર, તેલીબીયા પાકોનું કુલ 30.46 લાખ હેક્ટરમાં વાવેતર થયું ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના ખેડૂતો દ્વારા પુષ્કળ માત્રામાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 85 ટકાથી વધુ નોંધાયો છે. […]