કિચન ટિપ્સઃ થાઈ કઢી વિથ નુડલ્સ, હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં દેશી તડકા સાથે ઘરે જ બનાવો
સાહિન મુલતાનીઃ- આપણ સૌ કોઈએ નૂડલ્સના ચાઉમીન કે ચાઈનિઝ વાનગી ખાધી જ હશે જો કે આજે આજ નૂડલ્સને કોપરાના સૂપ સાથએ સલર્વ કરી શકાય એવી વાનગી જોઈશું સામગ્રી 1 પેકેટ – નુડલ્સ એક લીલું નોરિયેળ 2 ચમચી – બેસન 2 ચમચી – લીલા મરચા,આદુ અને લસણની પેસ્ટ વઘાર માટે – તેલ 10થી 12 નંગ – […]