ખેડામાં વર-કન્યા પક્ષમાં ડીજે વગાડવા હરિફાઈ થતાં સર્જાયો શોરબકોર, 4ની ધરપકડ
બે DJ ગૃપ વચ્ચે જોરશોરથી વગાડવાની હરિફાઈ સ્થાનિક લોકોએ ઘોંઘાટ ભર્યા અવાજથી કંટાળીને પોલીસને જાણ કરી પોલીસે બન્ને DJ સંચાલકો સામે ગુનો નોંધ્યો નડિયાદઃ મધ્ય ગુજરાતમાં હાલ લગ્નોની મોસમ ચાલી રહી છે. ત્યારે ખેડા કેમ્પમાં જાન આવી હતી. જ્યા કન્યાપક્ષ અને વરપક્ષ બન્ને વચ્ચે ડીજે વગાડવા હરિફાઈ થઈ હતી. અને બન્ને પક્ષોએ તેના ડીજે સંચાલકોને […]