પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી
ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ રાજય સરકારોને પીવાના પાણી તથા સિંચાઈના કામોને પ્રાધાન્ય આપવા તાકીદ કરતાં રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આદિવાસી તાલુકા પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં ચાલતા વિવિધ કામોની બે દિવસ સુધી સમીક્ષા કરી હતી. મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવેલ કે સાબરકાંઠા જીલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિંચાઈ […]