1. Home
  2. Tag "Khel ratna award"

ડો. માંડવિયાએ સાત્વિક-ચિરાગને ખેલ રત્ન એવોર્ડ આપ્યો

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્ટાર ભારતીય બેડમિન્ટન મેન્સ ડબલ્સ જોડી, સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અર્પણ કર્યો. ગયા વર્ષે ભારતીય બેડમિન્ટન મેન્સ ડબલ્સ જોડીને પ્રતિષ્ઠિત સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ મલેશિયા ઓપન સુપર 1000 ના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય રમતગમત […]

મનુ ભાકર- ડી ગુકેશ સહિત ચાર ખેલાડીને મળ્યા ખેલ રત્ન એવોર્ડ, 34 અર્જુન પુરસ્કાર સમ્માનિત કરાયાં

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને પુરસ્કારો આપ્યા હતા. આ ઉપરાંત, પુરુષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને પુરસ્કારો આપવામાં આવ્યા […]

હવે ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધીને બદલે મેજર ધ્યાનચંદના નામે અપાશે, PM મોદીએ જાહેરાત કરી

હવે ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધીને નામે નહીં અપાય હવે ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદના નામે અપાશે પીએમ મોદીએ ટ્વીટ મારફતે કરી જાહેરાત નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકીની મહિલા અને પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યારે આપણી રાષ્ટ્રીય રમતને પ્રોત્સાહન આપવાની સાથોસાથ અન્ય રમતો તેમજ ખેલાડીઓનો જોશ અને જુસ્સો વધારવા માટે ભારત સરકારે […]

અર્જુન એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે આ ખેલાડીઓની કરી ભલામણ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઑફ સ્પિનર આર. અશ્વિન તેમજ મહિલા ક્રિકેટર મિતાલી રાજની ખેલ રત્ન એવોર્ડ માટે અને શિખર ધવન અને કે એલ રાહુલ, જસપ્રીત બુમરાહની અર્જુન એવોર્ડ માટે સરકારને ભલામણ કરી છે. બોર્ડના એક અધિકારી અનુસાર, ક્યા ક્રિકેટરના નામ એવોર્ડ માટે મોકલવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે તો પોતાના નામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code