રમતગમતને સમાજમાં યોગ્ય પ્રતિષ્ઠા મળતા વિવિધ સ્પર્ધાઓમાં ખેલાડીઓનું અભૂતપૂર્વ પ્રદર્શન રહ્યું: PM
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 2021થી બસ્તીના સંસદસભ્ય હરીશ દ્વિવેદી દ્વારા બસ્તી જિલ્લામાં સંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલ મહાકુંભ કુસ્તી, કબડ્ડી, ખો ખો, બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, વોલીબોલ જેવી ઇન્ડોર અને આઉટડોર બંને રમતોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. હેન્ડબોલ, ચેસ, કેરમ, […]