દીવમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો પ્રારંભ
રાજકોટઃ પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની દીવના ઘોઘલા બીચ પર શરૂઆત થઈ હતી. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ભવ્ય સમારોહમાં રમતોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉત્સવમાં વિવિધ પરંપરાગત નૃત્યો દ્વારા ભારતની વિવિધતા દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે ડોકટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ભારત 2047 સુધીમાં રમતગમતમાં મહાસત્તા બનવા માટે પ્રતિબદ્ધ છે. આ રમતોમાં 30 […]