1. Home
  2. Tag "KHELO INDIA"

ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન સ્પોર્ટ્સને મહત્વાકાંક્ષી ચેમ્પિયનના ઘરઆંગણે લઇ જશેઃ અનુરાગસિંહ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ચંદીગઢમાં સેક્ટર 7 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભારે ઉત્સાહ વચ્ચે વિશિષ્ટ ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન (કીર્તિ) કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. નવથી 18 વર્ષની વયના શાળાના બાળકોને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રવ્યાપી યોજનાના બે મુખ્ય ઉદ્દેશો હશે: દેશના ખૂણેખૂણામાંથી પ્રતિભાઓનો શિકાર કરવો અને ડ્રગ્સ અને અન્ય ગેજેટ્સ દ્વારા […]

ખેલો ઈન્ડિયા મહિલા લીગ હવે ‘અસ્મિતા મહિલા લીગ’ તરીકે ઓળખાશે – મંત્રી અનુરાગ સિંહ ઠાકુર

દિલ્હીઃ- કેન્દ્રીય યુવા અને રમત ગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જાહેરાત કરી છે કે ખેલો ઈન્ડિયા મહિલા લીગ હવેથી અસ્મિતા મહિલા લીગ તરીકે ઓળખાશે. જેનો અર્થ, મહિલાઓને પ્રેરણા આપીને રમત-ગમતમાં સીમાચિહ્ન હાંસલ કરવું તેવો થાય છે. એટલે કે અસ્મિતા એ ક્રિયા દ્વારા મહિલાઓને પ્રેરણા આપીને સ્પોર્ટ્સ માઇલસ્ટોન હાંસલ કરવાનો ઉલ્લેખ કરે છે. આ પબાબતે મળતી […]

બોલિવૂડ એક્ટર આર માધવનના પુત્રએ ખેલો ઈન્ડિયાની તરણ સ્પર્ધામાં રચ્યો ઈતિહાસ – 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા

બોલિવૂડ એક્ટર આર માધવનના પુત્રએ રચ્યો ઈતિહાસટ ખેલો ઈન્ડિ.યાની તરણ સ્પર્ધામાં જીત્યા 7 મેડલ 5 ગોલ્ડ અને 2 સિલ્વર મેડેલ જીતી પિતાનું નામ રોશન કર્યું દિલ્હીઃ- બોલિવૂડના જાણીતા એક્ટર આર માધવનના પુત્રએ ઈતિહબાસ રચ્યો છએ અને પોતાના પિતાનું માથું ગૌરવથી ઊંચુ કર્યું છે ,હાલ ચાલી રહેલી ખેલો ઈન્ડિયાની તરણ સ્પર્ધામાં તેણે સૌથી વધુ મેડલ જીતીને […]

ખેલો ઈન્ડિયા પર મોદી સરકાર થઈ મહેરબાન,સ્પોર્ટ્સ બજેટમાં બમ્પર વધારો

દિલ્હી:કેન્દ્ર સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું અને ઘણા ક્ષેત્રો માટે કરોડો રૂપિયાની જાહેરાત કરી. ખેલ મંત્રાલયના બજેટ પર નજર કરીએ તો આ વખતે બમ્પર વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે યુવા અને રમતગમત બાબતોના મંત્રાલય માટે 3389 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે, જે […]

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો ભોપાલ ખાતે  આજથી થશે આરંભ – મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના સીએમ કરશે ઉદ્ધાટન

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો આરંભ આજથી ભોપાલ ખાતે  મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના સીએમ કરશે ઉદ્ધાટન દિલ્હીઃ- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 આજરોજ 30 જાન્યુઆરીથી ભવ્ય રીતે શરૂ થવા જઈ રહી છે, જેનું યજમાન ભારતનું હૃદય મધ્યપ્રદેશ છે. ખેલ મહાકુંભ સોમવારે સાંજે 7 વાગ્યે ભોપાલના તાત્યા ટોપે નગર સ્ટેડિયમમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી […]

ગુવાહાટીમાં 27મી ઓગસ્ટથી પહેલી ખેલો ઈન્ડિયા મહિલા જુડો ટુર્નામેન્ટનો પ્રારંભ

નવી દિલ્હીઃ પહેલી ખેલો ઇન્ડિયા વિમેન્સ જુડો ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી ભારતમાં ચાર ઝોનમાં યોજાવાની છે. જુડો ટુર્નામેન્ટ એ ભારત સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ દ્વારા મહિલાઓ માટે રમતગમતની સ્પર્ધાઓને સમર્થન આપવા યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી ખેલો ઈન્ડિયા બીજી પહેલ છે. રાષ્ટ્રીય રાઉન્ડ પહેલા ચાર ઝોનમાં યોજાનારી આ ટુર્નામેન્ટ ઓપન ઝોનલ સ્તરની રેન્કિંગ […]

PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, લદ્દાખમાં 11000 ફૂટ પર બનેલું ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર, દેશને ટૂંક સમયમાં મળશે ભેટ

PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત લદ્દાખમાં ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર દેશને ટૂંક સમયમાં મળશે ભેટ દિલ્હી:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જાહેરાત કરી હતી કે, લદ્દાખમાં બનાવવામાં આવનાર ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર છે અને ટૂંક સમયમાં ચાહકોને તેની ભેટ મળશે.તેણે મન કી બાતમાં કહ્યું હતું કે, ‘આજે હું તમારી સાથે લદ્દાખ વિશે એવી માહિતી શેર કરવા માંગુ છું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code