મુંબઈમાં 3 દિવસીય પ્રાઇવેટ સેક્ટર કોલાબોરેટિવ ફોરમ-2025નો પ્રારંભ
મુંબઈઃ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) પ્રાઇવેટ સેક્ટર કોલાબોરેટિવ ફોરમ (PSCF-2025) આજે 25 થી 27 માર્ચ, 2025 દરમિયાન મુંબઈમાં યોજાઈ રહી છે. આ પ્લેટફોર્મ ભારતીય રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. FATF અધ્યક્ષ એલિસા ડી. એન્ડા માદ્રાઝો આવતીકાલે 26 માર્ચે PSCF 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. જેની અધ્યક્ષતા RBI ગવર્નર સંજય […]