પહેલગામમાં હમાસની પેટર્ન, ટાર્ગેટ કિલિંગ, ઓળખ પૂછ્યા પછી લોકોની હત્યા…
પહેલગામની બૈસરન ઘાટીમાંથી પસાર થશો, તો તમને લાગશે કે સ્વર્ગનો રસ્તો અહીંથી જ પસાર થતો હશે. ઊંચા પાઈન વૃક્ષો. પર્વતોથી ઘેરાયેલું મેદાન અને મેદાન પર ફેલાયેલું નરમ લીલું ઘાસ. નઝર ઉપર કરશો તો બરફથી ઢંકાયેલા પર્વત શિખરો તમારા સામે છવાઈ જશે. દરમિયાન, જો ચમકતો સૂર્ય દેખાય તો એવું લાગશે કે આ પર્વતો ચાંદીની ચાદરથી ઢંકાયેલા […]